હેય, મારી ગોલુ-મોલું. કેમ છે અને શું કરે છે? તને તારી બિલકુલ ફિકર નથી!!! પોતાની carrier ની થોડી તો ચિંતા કર. જીજ્ઞા ને તારું resume ક્યારનું mail કરી દીધું. Hope એને તને contact કર્યો હશે, હે ને? ચકુ, પ્લીઝ થોડું ધ્યાન આપ. મને ખબર છે તારા પપ્પા ની જેમ તારું નાક પણ બહુ લાંબુ છે. છતાં પણ મારું કહ્યું માનવા માં કે પછી મારા દીધેલા reference ને follow કરવા માં તારું નાક ટુકું નહિ થઇ જાય. હા હા મને ખબર છે, તારો ego તને આ બધું નહિ કરવા દે. પણ એક વાત હંમેશા યાદ રાખજે, હું તને ખાલી કહેવા પુરતી મારી પત્ની નથી માનતો પણ એક પતિ તરીકે ની બધી જવાબદારી નિભાવવાની પણ જાણું છું. બસ એક જ દરખાસ્ત છે મારી વ્હાલી પ્રિયતમા તમે મને મારી ભૂમિકા નિભાવવા માં સહાયરૂપ થાઓ, તેમાં અંતરાય ઉભા નહિ કરો. મહેરબાની થશે તમારી.
No comments:
Post a Comment